ટ્રમ્પના ગાઝા ‘શાંતિ બોર્ડ’માં વર્લ્ડ બેન્કના વડા અજય બંગાની નિમણૂક January 19, 2026 Category: Blog વર્લ્ડ બેન્ક ગ્રુપના ઇન્ડિયન-અમેરિકન વડા અજય બંગાની પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના પુનર્નિર્માણના હેતુથી રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ’ના સભ્ય તરીકે પસંદગી કરી છે. શુક્રવારે વ્હાઇટ હાઉસે બોર્ડના સ્થાપક એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોની જાહેરાત કરી હતી.